સુવિચાર:કોઈ વ્યક્તિ પોતાને કેટલી પણ શ્રેષ્ઠ સમજે, પરંતુ હકીકત એ છે કે પ્રકૃતિ કોઈને પણ સર્વશ્રેષ્ઠ બનવા દેતી નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે લોકોના વિચાર પોઝિટિવ હોય છે, તેઓ દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે

જે લોકો પોતાને સર્વશ્રેષ્ઠ સમજે છે, તેમણે એકવાત હંમેશાં ધ્યાન રાખવી જોઈએ કે પ્રકૃતિ કોઈને પણ સર્વશ્રેષ્ઠ બનવા દેતી નથી. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી હોય છે. પ્રકૃતિએ કોયલને કંઠ આપ્યો છે તો તેની સુંદરતા છીનવી લીધી છે, બીજી બાજુ મોર ખૂબ જ સુંદર છે, પરંતુ તેની પાસે કોયલ જેવો કંઠ નથી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....