સુવિચાર:જ્યારે એકલાં હોઈએ ત્યારે વિચારો ઉપર નિયંત્રણ રાખવું અને બધા સાથે હોઈએ ત્યારે શબ્દો ઉપર કંટ્રોલ રાખવો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે આપણે એકલાં હોઈએ, તે સમયે વિચારો ઉપર નિયંત્રણ રાખવું સૌથી વધારે જરૂરી હોય છે. એકલાંમાં વિચાર નકારાત્મક હોઈ શકે છે, આપણું મન ખોટી વાતો તરફ ભાગવા લાગે છે. સતત ખરાબ વિચારો વિચારતાં રહેવાથી તેની ખરાબ અસર આપણાં કામ ઉપર પણ જોવા મળી શકે છે. એટલે એકલામાં સારા સાહિત્ય વાંચવા, ધ્યાન કરવું અને ખરાબ વિચારોથી બચવું.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર..