• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes About Success And Happiness, Inspirational Thoughts In Gujarati, Being Ready For Every Opportunity, Trusting In Your Ability Is The Key To Success

સુવિચાર:દરેક તક માટે તૈયાર રહેવું અને પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ કરવો જ સફળતાનો મૂળમંત્ર છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તક આવતી-જતી રહે છે, પરંતુ જે લોકો યોગ્ય સમયે તકને સમજી લે છે અને તેને અપનાવીને કામ શરૂ કરી દે છે, તેમને સફળતા ચોક્કસ મળે છે. આપણો સંઘર્ષ જેટલો મોટો હોય છે, સફળતા પણ તેટલી જ મોટી હોય છે. દરેક તક માટે તૈયાર રહેવું અને પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ કરવો જ સફળતાનો મૂળમંત્ર છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર.....