સુવિચાર:સંકટ આવે ત્યારે વ્યક્તિ એકલો થઈ જાય છે અને સંકટમાં જ એકલો વ્યક્તિ પરિસ્થિતિ સામે લડવાનું શીખે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેરક વિચારોને જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે

જે લોકો અન્યના સુખને જોઈને ઈર્ષ્યા કરે છે, તેમનું મન ક્યારેય શાંત રહી શકતું નથી. મનની શાંતિ માટે પોતાના દુઃખ ઉપર અને અન્યના સુખ ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં. જો પરિસ્થિતિ પક્ષમાં નથી તો ધૈર્ય અને પોઝિટિવિટી જાળવી રાખો. ધૈર્યના બળે જ મોટી-મોટી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....