સુવિચાર:સલાહ હંમેશાં તેવા લોકો પાસેથી લેવી જોઈએ, જેમણે આકરી મહેનત કરીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કર્યું હોય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારની શરૂઆત પ્રેરક વિચારો સાથે કરશો તો દિવસભર પોઝિટિવિટી રહી શકે છે

જે લોકો આપણાં શુભચિંતક છે, જો તેઓ કોઇ કારણોસર ગુસ્સે થઈ જાય ત્યારે તેમને તરત મનાવી લેવા જોઈએ. શુભચિંતકોનો ગુસ્સો તરત શાંત કરી લેશો તો વાત વધારે ખરાબ થશે નહીં. પોઝિટિવ વિચારો સાથે દિવસની શરૂઆત કરવાથી દિવસભર મન પ્રસન્ન રહે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...