સુવિચાર:અન્ય લોકોની ખામી શોધશો નહીં, પોતાની ખામી શોધીને તેને દૂર કરશો તો જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવનમાં સુખ-શાંતિ ત્યારે જ રહે છે, જ્યારે આપણે અન્ય લોકોની ખામીઓ ઉપર નહીં, પોતાની ખામી ઉપર ધ્યાન આપીશું અને તેને દૂર કરીશું. જો આપણે અન્ય લોકોમાં માત્ર ખામીઓ જ શોધતા રહીશું તો આપણું મન અશાંત જ રહેશે. આ અવગુણથી બચવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....