સુવિચાર:જ્ઞાનથી આપણને અનેક મુશ્કેલી સામે લડી શકીએ છીએ, તેથી જ્ઞાન વધારવા માટે નવી-નવી વાતને શીખતાં રહેવું જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંજોગો ગમે તે હોય જ્ઞાન આપણને દરેક પગલે સાથ આપે જ છે. જીવનમાં સુખ-દુઃખ આવે છે અને જાય છે અને આપણને આપણા જ્ઞાનથી જ મુશ્કેલી દૂર કરવાની હિંમત મળે છે.એટલા માટે આપણે નવું નવું શીખતા રહેવું જોઈએ. જ્ઞાન વધારવા સારા પુસ્તકો વાંચો, વિદ્વાન લોકોની સંગતમાં રહો, સંતો-મુનિઓના પ્રવચનો સાંભળો.

આવો જાણીએ બીજા સુવિચાર...