તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:મોટો વ્યક્તિ તે જ છે જે પોતાની પાસે બેઠેલાં વ્યક્તિને પોતાનાથી નાનો અનુભવ થવા ન દે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેરક વિચારોને જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે

જે લોકો સમયનું મહત્ત્વ સમજે છે, તેમને સફળતા ચોક્કસ મળે છે. આપણી પાસે જેટલી પણ વસ્તુઓ છે, તેમનું ખૂબ જ વધારે મહત્ત્વ નથી. આપણાં માટે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ સમય છે, કેમ કે વિતેલો સમય પાછો ફરીને આવતો નથી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...