• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Quotes About Fear, Motivational Quotes In Gujarati, Prerak Vichahr, If You Are Afraid Of Anything, Don't Let It Dominate You, Face It.

સુવિચાર:ક્યારેય કોઈપણ વાતથી બીક લાગે ત્યારે તેને પોતાની ઉપર હાવી થવા દેવી નહીં, તેનો સામનો કરવો જોઈએ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારે પણ કોઈ નિર્ણય લેવો હોય ત્યારે એકવાર યોગ્ય રીતે વિચાર કરી લેવો જોઈએ. વિચાર્યાં વિના લીધેલો નિર્ણય કામ ખરાબ કરી શકે છે, મુશ્કેલી વધી શકે છે. જો કોઇ કામથી અથવા વાતથી બીક લાગી રહી હોય તો આપણે તેનાથી ભાગવું જોઈએ નહીં, પરંતુ તેનો સામનો કરવો જોઈએ, ત્યારે સફળતા મળી શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....