સુવિચાર:એકાગ્રતાની મદદથી ગુસ્સો શાંત થાય છે, વિચાર પવિત્ર અને પોઝિટિવ હોય છે, કલ્પના શક્તિ વધે છે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીવનમાં સુખ-શાંતિ ઇચ્છો છો તો મનને એકાગ્ર રાખો. મનને એકાગ્ર કરવા માટે ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરતી સમયે મનમાં વિચાર હોવો જોઈએ નહીં. જો વિચાર ચાલતા રહેશે તો ધ્યાન લગાવી શકશો નહીં. ધ્યાન ઠીકથી કરશો તો મન એકાગ્ર થશે અને ગુસ્સો શાંત રહેશે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર......