તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:સંતોષ ગરીબ વ્યક્તિને અમીર બનાવી દે છે, અસંતોષ અમીર વ્યક્તિને ગરીબ બનાવી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ વિચાર સાથે જ કોઈ કામમાં સફળતા મળી શકે છે

દિવસની શરૂઆત પોઝિટિવ વિચારો સાથે કરવાથી દિવસભરના કાર્યોમાં શુભફળ મળી શકે છે. નકારાત્મક વિચારોના કારણે સરળ કામ પણ પૂર્ણ થઈ શકતા નથી. એટલે હંમેશાં પોઝિટિવ વિચાર જાળવી રાખવા જોઈએ.

અહીં જાણો આવા જ થોડા પ્રેરક વિચારો....