તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:ધ્યાન રાખો અફસોસથી અતીત બદલાતું નથી અને ચિંતાથી ભવિષ્ય બદલી શકાતું નથી

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ વિચારોને અપનાવશો તો મુશ્કેલ સમયમાં પણ ધૈર્ય જળવાયેલું રહેશે

થોડી આદતો એવી છે, જેના કારણે આપણો ઘણો સમય બરબાદ થાય છે. આ આદત ગુસ્સો, પછતાવો, ચિંતા અને ફરિયાદ કરવી છે. આ આદતોને જલ્દી જ છોડી દેવી જોઈએ. સમય કેવો પણ હોય, ધૈર્ય જાળવી રાખવું અને પોઝિટિવ રહો.

અહીં જાણો આવા જ થોડા સુવિચાર....