મંગળવારે રાશિ પ્રમાણે પૂજા-પાઠ કરો:પુષ્ય નક્ષત્રમાં મેષ રાશિના લોકોએ હનુમાનજી સામે દીવો પ્રગટાવવો, કન્યા જાતકોએ ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

3 મહિનો પહેલા

દિવાળી પહેલાં મંગળવાર, 18 ઓક્ટોબરના રોજ ખરીદીનો શુભ યોગ પુષ્ય નક્ષત્ર રહેશે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તેને મંગળ પુષ્ય કહેવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવતી ખરીદી લાભદાયક હોય છે. ખરીદી સાથે જ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતા પૂજા-પાઠ અક્ષય પુણ્ય આપનાર રહે છે. આ દિવસે પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ શકે છે. જો કુંડળીમાં ગ્રહોને લગતા દોષ હોય તો આ દિવસે રાશિ પ્રમાણે પૂજા કરી શકાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો પુષ્ય નક્ષત્રમાં રાશિ પ્રમાણે કેવી રીતે પૂજા-પાઠ કરી શકાય છે....