તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:અભિમાન, ગુસ્સો, જીદ્દ, વિચાર્યા વગર કામ કરવું અને બીજાનું અપમાન કરવું, આ પાંચ ખરાબ ટેવથી દૂર રહેવું જોઈએ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંચ ખરાબી આદતો એવી છે, જેને લીધે જીવનમાં સુખ-શાંતિ પૂરી થઇ જાય છે. આ ખરાબ વસ્તુઓ છે- અભિમાન કરવું, ગુસ્સો, જીદ્દ, વિચાર્યા વગર કામ કરવું અને બીજાનો અનાદર કરવો. આ પાંચ ખોટી આદતથી જલ્દી છૂટકારો મેળવવો જોઈએ.

વાંચો આવા જ અમુક વિચાર....