સુવિચાર:જ્યારે આપણે અસફળ થયા પછી પણ સતત કોશિશ કરીએ છીએ ત્યારે ભાગ્યએ પણ નમવું પડે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણું લક્ષ્ય જેટલું મોટું હોય છે, તેના માટે સંઘર્ષ પણ તેટલો જ વધારે કરવો પડે છે. લક્ષ્ય તરફ આગળ વધતી સમયે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક-ક્યારેક આપણે અસફળ પણ થઈ જઇએ છીએ, આવી સ્થિતિમાં નિરાશ થવું જોઈએ નહીં. પોઝિટિવિટી સાથે આગળ વધવું જોઈએ. સતત કોશિશ કરનાર લોકો સામે ભાગ્ય પણ નમે છે.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...