તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લેટો એરિસ્ટોટલના વિચાર:કર્મ કર્યા વિના કોઇપણ વ્યક્તિ સફળ થઇ શકતો નથી, જમીન ગમે તેટલી ફળદ્રુપ હોય, ખેતી વિના તેમાં પાક ઉગી શકતો નથી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટો યૂનાનના મહાન ફિલોસોફરમાંથી એક છે, તેમના વિચારોને અપનાવવાથી વ્યક્તિની અનેક બાધા દૂર થઇ શકે છે

પ્લેટો યૂનાનના મહાન ફિલોસોફર સુકરાતના શિષ્ય હતાં અને એરિસ્ટોટલના ગુરુ હતાં. સમ્રાટ સિકંદર એરિસ્ટોટલના શિષ્ય હતાં. પ્લેટોનો જન્મ લગભગ 428 ઈ.સ. પૂર્વે થયો હતો. તેમને અફલાતૂનના નામે પણ ઓળખવામાં આવે છે. સુકરાતના મૃત્યુ બાદ પ્લેટોએ સમાજને સુધારવા માટે અનેક દેશની યાત્રા કરી અને યૂનાનના એથેંસમાં એક એકેડમીની શરૂઆત કરી. તેમનું મૃત્યુ 347 ઈ.સ. પૂર્વે થયું હતું.

પ્લેટો એરિસ્ટોટલના વિચારોને અપનાવવાથી વ્યક્તિ અનેક પરેશાનીઓથી બચી શકે છે. જાણો પ્લેટોના થોડાં ખાસ વિચાર...