તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Planetary Position April 2021: Planet Transit Of Surya Budh And Shukra Rashi Parivartn, Mars In Aries Jupiter And Saturn In Capricorn

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલમાં ગ્રહોની ચાલ:5 ગ્રહોનાં રાશિ પરિવર્તનથી મેષ, મિથુન, સિંહ, મકર રાશિનો શરૂ થશે સારો સમય, તુલા સહિત 4 રાશિને ગેરલાભ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ, કન્યા, તુલા અને ધન રાશિના જાતકો માટે 5 ગ્રહોનું રાશિ પરિવર્તન શુભ નહિ રહે
  • આ મહિને દર 2.5 દિવસે ચંદ્ર રાશિ બદલશે

એપ્રિલ મહિનામાં 5 ગ્રહોની ચાલ બદલાશે. આ મહિને સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે. આ સિવાય શનિ અને રાહુ-કેતુની ચાલમાં ફેરફાર નહિ થાય. આ ગ્રહોની ચાલમાં ફેરફારની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. કેટલાક લોકોનાં જીવનમાં મોટા ફેરફાર થઈ શકે છે. સૂર્ય, બુધ અને શુક્રને લીધે લોકોની આર્થિક સ્થિતિ અને દરરોજનાં કામમાં ફેરફાર આવી શકે છે.

જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, તમામ રાશિઓ પર ગ્રહ-સ્થિતિની અસર

સૂર્ય ગ્રહની અસર શરીરમાં પેટ, આંખ, હૃદય, ચહેરા અને હાડકાં પર થાય છે. સૂર્યના અશુભ પ્રભાવથી માથાનો દુખાવો, તાવ અને હૃદયની બીમારી થાય છે. એના શુભ પ્રભાવથી આત્મવિશ્વાસ વધે છે. સન્માન અને પ્રસિદ્ધિ મળે છે. આ ગ્રહના પ્રભાવથી જોબ અને બિઝનેસમાં લાભ થાય છે.

મંગળની અસર શારીરિક ઊર્જા, બ્લડપ્રેશર, સ્વભાવમાં ઉત્સાહ, વીરતા અને ગુસ્સો, પ્રોપર્ટી, વેહિકલ, ભાઈ, મિત્ર, ધાતુઓમાં તાંબું અને સોના પર થાય છે. જો મંગળનો અશુભ પ્રભાવ હોય તો આ સમસ્યા સંબંધિત મુશ્કેલી આવી શકે છે. શુભ પ્રભાવથી ફાયદો મળે છે.

બુધ ગ્રહના શુભ પ્રભાવથી શિક્ષણ, ગણિત, લેણદેણ, રોકાણ અને બિઝનેસમાં ફાયદો થાય છે. એના પ્રભાવથી ફાયદાકારક યોજના બને છે. બુધની અસર સ્કિન અને અવાજ પર થાય છે. બુધના શુભ પ્રભાવથી માણસ ચતુર બને છે. બુધના અશુભ પ્રભાવથી આ સંબંધિત નુક્સાન થાય છે.

જ્યોતિષમાં ગુરુને સ્વાસ્થ્ય, મેદસ્વિતા, ચરબી અને જ્ઞાનકારક ગ્રહ માનવામાં આવે છે. એનો પ્રભાવ શિક્ષક, મોટા ભાઈ, કીમતી રત્ન અને ધાર્મિક જગ્યાઓ પર થાય છે. આ ગ્રહનો શુભ-અશુભ નોકરી અને બિઝનેસ પર પડે છે.

શુક્રનો પ્રભાવ ઈન્કમ, ખર્ચો, શારીરિક સુખસુવિધાઓ, શોખ અને ભોગ વિલાસ પર થાય છે. આ ગ્રહને કારણે લગ્ન, પત્ની, અપોઝિટ જેન્ડર અને યૌન સંબંધિત મામલામાં શુભ-અશુભ ફેરફાર જોવા મળે છે. શરીરમાં શુક્રનો પ્રભાવ પ્રાઈવેટ પાર્ટ્સ પર થાય છે. એના અશુભ પ્રભાવથી ઉધરસ અને કમરના નીચેના ભાગમાં બીમારી થાય છે

શનિના શુભ પ્રભાવથી ન્યાય મળે છે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ મળે છે. દેવું ઊતરે છે. વિવાદોમાં જીત મળે છે અને ઉંમર વધે છે, સાથે જ હાડકાં અને પગ સંબંધિત શારીરિક સમસ્યા દૂર થાય છે. શનિના અશુભ પ્રભાવથી દુઃખ વધે છે. દુશ્મનો હેરાન કરે છે. સ્વાસ્થ્ય ખરાબ રહે છે. કામમાં બાધા પહોંચે છે. સામાન ચોરી થાય છે. દુર્ઘટના થાય છે અને હાડકાંમાં ઈજા થાય છે. કાયદા સંબંધિત કામોમાં રોકાવું પડે છે.

રાહુના શુભ પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં નસીબ સાથ આપે છે. મનગમતું ટ્રાન્સફર મળે છે. યોજનામાં સફળતા મળે છે. કન્ફ્યુઝન દૂર થાય છે. રાજનીતિ અને જરૂરી કામમાં નસીબ સાથ આપે છે. તેના અશુભ પ્રભાવથી મગજમાં કન્ફ્યુઝન થાય છે. માણસ ખોટું બોલવાનો સહારો લે છે. અધર્મી થઈ જાય છે. કૂટનીતિનો શિકાર બને છે. નશો અને ચોરી કરવા લાગે છે. શારીરિક મુશ્કેલી વધે છે.

કેતુના શુભ પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં યોજનાઓ પૂરી થાય છે. ચોતરફથી મદદ મળે છે. માણસ ધર્મ અને અધ્યાત્મ તરફ રહે છે. આ ગ્રહથી પગ મજબૂત બને છે અને શારીરિક તકલીફો દૂર થાય છે. કેતુના અશુભ પ્રભાવથી વિવાદ વધે છે. સતત ડર રહે છે. પગ, કાન, કરોડરજ્જુ, ઘૂંટણમાં દુખાવો અને કિડની સંબંધિત બીમારી થાય છે. ઝેરી જીવ અને જંગલી પશુઓથી નુક્સાન થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો