સુવિચાર:જે લોકોના મનમાં લાલચ નથી, તેઓ દરેક કામ જવાબદારીની સાથે અને સારી રીતે કરે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાલચ ખરાબ વસ્તુ છે, જેના કારણે મનુષ્ય તેના તમામ ગુણોનું મહત્વ ગુમાવી દે છે. લાલચમાં ફસાયેલી વ્યક્તિ ખોટું કામ કરી શકે છે અને તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિ કોઈ પણ વસ્તુની લાલચ નથી રાખતો, તેના જીવનમાં સુખ-શાંતિ રહે છે અને દરેક કામ જવાબદારીની સાથે કરી શકે છે.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર...