સુવિચાર:જે લોકો પોતાની ભૂલો સ્વીકારે છે, તેઓ ભવિષ્યમાં એ જ ભૂલ ફરી નથી કરતા

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામ કરતી વખતે ભૂલો પણ થાય છે અને જેઓ પોતાની ભૂલો શોધીને સ્વીકારે છે, તેઓ ભવિષ્યમાં આ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન કરતા નથી. જે લોકો પોતાની ભૂલ સ્વીકારતા નથી, તેઓ શાંત નથી રહી શકતા અને એવા લોકોનો અહંકાર વધે છે. તેથી ભૂલો સ્વીકારવામાં ડરશો નહીં, તેમાંથી શીખો અને આગળ વધો.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર...