નવરાત્રિ કેમ ઊજવાય છે?:તે કથા જેમાં દુનિયાએ પહેલીવાર માતા દુર્ગાનું સ્વરૂપ જોયું, દેવતાઓના તેજથી પ્રગટ થયેલી શક્તિ જેને જીતવું અશક્ય હતું, એટલે જ દુર્ગા નામ પડ્યું

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિષાસુરને મારવા માટે દુર્ગા અવતાર થયો હતો
  • નવ દિવસ યુદ્ધ થયું અને દસમા દિવસે મહિષાસુર માર્યો ગયો, અહીંથી જ નવરાત્રિ અને વિજયાદશમીની શરૂઆત થઈ

આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. માતા દુર્ગાના સ્વરૂપને લઈને અનેક કહાનીઓ પુરાણોમાં છે. દસમહાવિદ્યાઓ, ત્રણ મહાદેવી જેમ અનેક સ્વરૂપોની કહાનીઓ છે. પહેલીવાર દુનિયાએ માતા દુર્ગાનું સ્વરૂપ ક્યારે અને કઈ રીતે જોયું, તેની કહાની દેવી ભાગવત અને દેવી પુરાણોમાં છે. વાંચો, દેવી અવતારની કહાની....