• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Navratri 2021, Names Of Goddess Durga, Durga Puja 2021, Goddess Durga Is Called Mahishasurmardini, Chamunda And Chand Munda Story

દેવી માતાના 10 નામ:મહિષાસુરનો વધ કરવાના લીધે દેવી મહિષાસુર મર્દિની કહેવાયા, માતા ચામુંડાએ ચંડ-મુંડનો અંત કર્યો હતો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજથી દેવી પૂજાનો મહાપર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી નવરાત્રિ આઠ દિવસ જ રહેશે. આ દિવસોમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાને અનેક નામથી ઓળખવામાં આવે છે, બધા નામ પાછળ વિવિધ કથાઓ પ્રચલિત છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દેવી માતાના 10 સૌથી વધારે પ્રચલિત નામ અને તેની સાથે જોડાયેલી ખાસ વાત..