કોઈ કામમાં અસફળ થવું ખરાબ વાત નથી. અસફળ થઈને નિરાશ થવું અને બીજી કોશિશ જ ન કરવી ખોટી વાત છે. આવી સ્થિતિમાં નિરાશાથી બચવું જોઈએ. પોઝિટિવ વિચાર સાથે મજબૂત સંકલ્પ કરો, ફરીથી કોશિશ શરૂ કરી દેવી જોઈએ, ત્યારે જ સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે.
અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.