તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્વોટ:આળસુ લોકોની બે નિશાનીઓ હોય છે, કોઇ કામની શરૂઆત જ કરવી નહીં, ભાગ્યના ભરોસે બેસી રહેવું

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ વિચારોના કારણે દૈનિક જીવનની અનેક પરેશાનીઓ દૂર થઇ શકે છે

જે લોકો પોતાનું કામ સમયે કરે છે, એક-એક ક્ષણનો ઉપયોગ યોગ્ય દિશામાં કરે છે, તેઓ દરેક કામમાં સફળતા સાથે જ માન-સન્માન પણ મેળવે છે. જ્યારે જે લોકો આળસુ હોય છે, તેઓ દરેક કામને ટાળતાં રહે છે. આ કારણે કોઇપણ કામ પૂર્ણ થઇ શકતું નથી. આ લોકો ભાગ્યના ભરોસે બેઠા રહે છે. ભાગ્ય પણ આવા લોકોની મદદ કરતું નથી જે કામ કરતાં નથી. એટલે કર્મ કરતાં રહેવું જોઇએ.

અહીં જાણો આવા જ થોડા વિચાર...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો