અનમોલ વિચાર:પોઝિટિવ વિચારનારા લોકો મુશ્કેલીમાં પણ તક જોવે છે અને જે નેગેટિવ વિચારનારા લોકો દરેક તકમાં મુશ્કેલી જોવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈ પણ કામમાં સફળતા મેળવવી હોય તો લક્ષ્ય તરફ રોકાયા વગર આગળ વધતા રહેવું જોઈએ. જો રસ્તામાં અડચણ આવે તો તેનાથી ડરવું નહિ, વચ્ચે જ રોકાઈ જશો તો લક્ષ્ય સુધી પહોંચી નહિ શકો. આથી ધીરજ રાખો અને સાચી દિશામાં આગળ વધતા રહો.

અન્ય સમાચારો પણ છે...