તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:સફળતા ઇચ્છતા હોવ તો 3 વાતો હંમેશાં ધ્યાન રાખો- સંકલ્પ કરો, પ્રામાણિકતાથી મહેનત કરો, પોઝિટિવ રહો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકોના વિચાર નકારાત્મક છે, તેમને કોઈપણ કામમાં સરળતાથી સફળતા મળી શકતી નથી

જે લોકો ભાગ્યના ભરોસે બેસી રહે છે, તેમણે અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે કામ કરીશું નહીં, ત્યાં સુધી આપણો સમય બદલાશે નહીં, પરંતુ ભાગ્યના ભરોસે બેસી રહો નહીં. આપણે આપણાં કામથી મુશ્કેલીઓને દૂર કરી શકીએ છીએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....