તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:તે વ્યક્તિ જ પ્રસન્ન રહે છે જે સ્વસ્થ રહે છે, સ્વાસ્થ્ય સારું રહેશે નહીં તો સુખ-સુવિધાઓ કોઇ કામની રહેશે નહીં

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા સ્વાસ્થ્યનું મહત્ત્વ સૌથી વધારે છે, એટલે દરેક પરિસ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

પ્રાચીન કહેવત છે, પહેલું સુખ, નિરોગી કાયા અને સ્વસ્થ શરીર જ પહેલું સુખ છે. હાલ કોરોના મહામારી દરમિયાન દરેક વ્યક્તિ માટે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પહેલી પ્રાથમિકતા છે. સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણે યોગ્ય રીતે જીવી શકીશું અને સુખ-સુવિધાઓનો ઉપયોગ કરી શકીશું. જો સ્વાસ્થ્ય જ સારું રહેશે નહીં તો સુખ-સુવિધાની બધી જ વસ્તુઓ નકામી થઈ શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....