સુવિચાર:કોઈપણ વ્યક્તિ બહારની પરેશાનીઓથી ડરતો નથી, વ્યક્તિ તો પોતાની નબળાઈઓથી હારી જાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેરક વિચારોને અપનાવવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે

સુખ-દુઃખ બધાના જીવનમાં આવતા-જતાં રહે છે, જે લોકો દુઃખમાં પણ પ્રસન્ન રહે છે, જેમના વિચાર પોઝિટિવ રહે છે, તેમને સુખ-શાંતિ સાથે જ સફળતા પણ મળે છે. એટલે દરેક સ્થિતિમાં પોઝિટિવ રહેવું જોઈએ અને ધૈર્ય સાથે કામ કરવું જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....