તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:પરેશાનીઓથી ભાગવું, નવી પરેશાનીઓને જન્મ આપવા જેવું છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઈપણ સમયે ભીડ પાછળ ભાગવું જોઈએ નહીં. ભવિષ્ય આપણું છે અને તેને આપણે જ બનાવવું પડશે. એટલે પોતાના ભવિષ્યની દિશા જાતે જ નક્કી કરવી જોઈએ. પરેશાનીઓથી ભાગવું, નવી પરેશાનીઓને જન્મ આપે છે. એટલે ક્યારેય પરેશાનીઓથી બચવાની કોશિશ ન કરો, જેવું કોઈ વિઘ્ન આવે તેનો સામનો કરો અને તેને પાર કરો. ત્યારે જ જીવનમાં સફળતા સાથે જ માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...