સુવિચાર:જે વસ્તુ પાસે નથી, તેમની ફરિયાદ કરવાનું છોડી દો. જે વસ્તુ પાસે છે તેનો આનંદ માણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ સમયમાં ધૈર્ય અને પોઝિટિવ વિચાર જાળવી રાખશો તો અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે

જે સુખ-સુવિધાઓ આપણી પાસે નથી, તેના અંગે વિચારીને દુઃખી થવું જોઈએ નહીં. જે વસ્તુ આપણી છે, તેનો આનંદ લેવો જોઈએ. જો આ વાત જીવનમાં ઉતારશો નહીં તો જીવનમાં દુઃખ હંમેશાં જળવાયેલું રહેશે. દુઃખને દૂર કરવા માટે સંતુષ્ટ રહેવાનો ગુણ જરૂર અપનાવો. પરિસ્થિતિ ગમે તેવી હોય, હંમેશાં પોઝિટિવ રહો.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....