રામકૃષ્ણ પરમહંસના વિચાર:ભગવાન પાસે પ્રાર્થના કરો કે આપણો લગાવ ધન, નામ અને સુખ-સુવિધાઓથી ઓછો થઇ જાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતાં, તેમના વિચારોને અપનાવાથી આપણે પરેશાનીઓથી બચી શકીએ છીએ

રામકૃષ્ણ પરમહંસ કહેતા હતાં કે, ભગવાનની કૃપા અનેક રસ્તાથી અને અનેક માધ્યમો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આપણાં રસ્તા અલગ-અલગ હોઇ શકે છે, બધા રસ્તા ભગવાન સુધી પહોંચે છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આપણને ભગવાનની કૃપા મળે છે કે નહીં, એટલે આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ કે નહીં. ભક્તને ખરાબ વિચારોથી અને ખરાબ આચરણથી બચાવવા જોઇએ. નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરશો તો જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

જાણો રામકૃષ્ણ પરમહંસના થોડાં એવા વિચાર, જેનું ધ્યાન રાખવાથી આપણી અનેક પરેશાનીઓ દૂર થઇ શકે છે...