જીવન કર્મ પ્રધાન હોય છે. કર્મ વિના કઠોર પરિશ્રમ વિના સફળતા મળવી સંભવ નથી. શોર્ટકટથી મળેલી સફળતાની ઉંમર પણ ઓછી હોય છે. સ્થાયી સફળતા માત્ર મહેનતથી જ મેળવી શકાય છે. ગ્રંથોથી લઇને ગ્રેટ થિંકર્સ સુધી, બધાનો આ જ વિચાર છે કે, મહેનતનો કોઇ વિકલ્પ નથી. જો તમે સફળતા સાથે શાંતિ ઇચ્છો છો તો ખૂબ જ મહેનત કરવા તૈયાર રહો.
જાણો, મહેનત એટલે પરિશ્રમ સાથે જોડાયેલાં આવા જ વિચાર...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.