તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દિવસની શરૂઆત સારા વિચારો સાથે:સફળતા મેળવવા માટેની એક જ માસ્ટર-કી છે, તમે બધી જ ફાલતૂ વાતોથી ધ્યાન હટાવીને માત્ર પોતાના કઠોર પરિશ્રમ ઉપર અડગ રહો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઠોર પરિશ્રમ સફળતાની ગેરેન્ટી નથી, પરંતુ આ સિવાય સ્થાયી સફળતાનો કોઇ બીજો વિકલ્પ પણ નથી

જીવન કર્મ પ્રધાન હોય છે. કર્મ વિના કઠોર પરિશ્રમ વિના સફળતા મળવી સંભવ નથી. શોર્ટકટથી મળેલી સફળતાની ઉંમર પણ ઓછી હોય છે. સ્થાયી સફળતા માત્ર મહેનતથી જ મેળવી શકાય છે. ગ્રંથોથી લઇને ગ્રેટ થિંકર્સ સુધી, બધાનો આ જ વિચાર છે કે, મહેનતનો કોઇ વિકલ્પ નથી. જો તમે સફળતા સાથે શાંતિ ઇચ્છો છો તો ખૂબ જ મહેનત કરવા તૈયાર રહો.

જાણો, મહેનત એટલે પરિશ્રમ સાથે જોડાયેલાં આવા જ વિચાર...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો