તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્વોટ:કસરત કરવાથી સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય, તાકાત અને સુખ મળે છે, સારા સ્વાસ્થ્યથી જ બધા કામ પૂર્ણ થાય છે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ વિચાર સાથે આપણે દરેક મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ, એટલે હંમેશાં સારું વિચારવું જોઇએ

જૂની કહેવત છે પહેલું સુખ, નિરોગી કાયા. જો આપણી કાયા એટલે શરીર સ્વસ્થ રહેશે, ત્યારે જ આપણને બધા સુખ મળી શકે છે. જો શરીર બીમાર થશે તો ખાનપાન અને અન્ય સુખ-સુવિધાઓનો લાભ મળી શકશે નહીં. એટલે શરીરને સ્વસ્થ જાળવી રાખવા માટે સતત કોશિશ કરતાં રહેવું જોઇએ. નિરોગી કાયા માટે નિયમિત રૂપથી કસરત કરવી જોઇએ. યોગ-ધ્યાનની મદદથી જ આપણે બીમારીઓથી બચી શકીએ છીએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય પ્રેરક વિચાર....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો