તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:જે લોકો હારી જવાથી ડરે છે, તેમણે જીતવાની ઈચ્છા પણ ન રાખવી જોઈએ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સકારાત્મક વિચારો સાથે જ આપણે મોટી સફળતા હાંસલ કરી શકીએ છીએ, નકારાત્મકતાથી કામ મુશ્કેલ બને છે

શ્રીમદ્ભગવદ્ ગીતામાં લખ્યું છે કે, જીવનમાં ન કશું ખોવાય છે ન કશું બર્બાદ થાય છે. જીવનનાં દરેક પળનું મહત્ત્વ છે. સફળતા અને અસફળતા બંનેનું મહત્ત્વ છે. અસફળ થવા પર આપણને અનુભવ મળે છે, જેનાથી આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. જે લોકો અસફળ થવાથી ડરે છે તેઓ કોઈ પણ કામમાં સફળ થઈ જ નથી શકતા. તેથી દરેક પળે સકારાત્મક રહો અને ધીરજ સાથે આગળ વધો.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો...