સુવિચાર:મૂર્ખતા અને બુદ્ધિમાનીમાં માત્ર એક જ ફરક હોય છે, બુદ્ધિમાનીની એક સીમા હોય છે, પરંતુ મૂર્ખતાની કોઈ સીમા હોતી નથી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધૈર્ય, શાંતિ અને બુદ્ધિમાની સાથે કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધારે રહે છે. બુદ્ધિમાન વ્યક્તિ ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. જ્યારે મૂર્ખ વ્યક્તિને કોઈપણ જગ્યાએ સન્માન મળતું નથી. મૂર્ખ વ્યક્તિ ખોટા તર્ક કરે છે અને અન્ય લોકોને પરેશાન કરે છે. આવા લોકોની ઓળખ કરો અને તેમનાથી દૂર રહેવાની કોશિશ કરો.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...