સુવિચાર:પોતાના મનને એ પ્રકારે તૈયાર કરો કે જીવનમાં આવતી દરેક પરેશાની એક તક સમાન લાગવી જોઈએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મનને કાબૂ કરી લેઈશું તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ

જેમનું મન સ્થિર નથી, તેઓ કોઈપણ કામમા સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકતાં નથી. મન કાબૂ થઈ જશે તો આપણે અનેક પ્રકારની પરેશાનીઓથી બચી શકીએ છીએ. નકારાત્મક વિચારોથી બચવા માટે મેડિટેશન દરરોજ કરવું જોઈએ.

અહીં જાણો આવા્ જ થોડા અન્ય સુવિચાર....