સુવિચાર:જો જીવનમાં દુઃખ આવશે નહીં તો આપણને ક્યારેય આપણી ક્ષમતાઓ અંગે જાણ થશે નહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવનમાં સુખ-દુઃખની અવર-જવર રહે છે. કોઈના જીવનમાં દુઃખ લાંબા સમય સુધી ટકી જાય છે તો કોઈના જીવનમાં સતત દુઃખ આવે છે. દુઃખના સમયમાં જ આપણને આપણી ક્ષમતાઓ અંગે યોગ્ય જાણકારી મળે છે. વિપરીત સમયનો સામનો પોઝિટિવ વિચાર અને ધૈર્ય સાથે કરવો જોઈએ.

અહીં જાણો આવા જ થોડાં અન્ય સુવિચાર....