સુવિચાર:જો આપણે કોઈ કામમાં પરફેક્ટ થવાનું વિચારીએ છીએ તો તે કામને સતત કરતા રહેવું જોઈએ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો સફળ થવા માગો છો તો અસફળતાઓથી બોધપાઠ લઇને આગળ વધશો તો પોઝિટિવ ફળ મળી શકે છે

જ્યાં સુધી સફળતા મળે નહીં, ત્યાં સુધી કોશિશ કરતા રહેવાથી લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. જે લોકો અસફળ થઈને નિરાશ થઈ જાય છે અને આગળ વધતા નથી, તેઓ ક્યારેક સફળ વ્યક્તિ બની શકતા નથી. અસફળતાઓથી બોધપાઠ લઇને ઉત્સાહ સાથે આગળ વધતા રહેવાથી જ સફળતા મળી શકે છે.

અહીં જાણો થોડા આવા જ સુવિચાર....