સુવિચાર:મહાન બનવા માટે વ્યક્તિએ મહાન કામ કરવું પડે છે, તેમાંથી એક કામ સવારે જલ્દી જાગવાનું છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકો સમય બરબાદ કરતા નથી, તેમને સફળતા ચોક્કસ મળે છે

રોજ સવારે જલ્દી જાગી જવું જોઈએ. જે લોકો સૂર્યોદય પછી પણ મોડે સુધી સૂઈ રહે છે, તેમની આળસ દૂર થઈ શકતી નથી. સફળતા ઇચ્છતા હોવ તો સમયની કદર કરો, એક ક્ષણ પણ બરબાદ ન કરો.

અહીં જાણો આવા જ થોડા સુવિચાર...