સુવિચાર:હંમેશાં ધ્યાન રાખો કે આપણાં સફળ થવાનો સંકલ્પ, કોઈ અન્ય સંકલ્પ કરતા વધારે મહત્ત્વપૂર્ણ છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્ય સ્થળ હોય કે ઘર-પરિવાર, આપણાં વિચાર પોઝિટિવ રહેશે તો દરેક જગ્યાએ સુખ-શાંતિ જળવાયેલી રહેશે

જે લોકો ધન હોવા છતાં પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા નથી, તેમના ધનની કોઈ કિંમત નથી. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી પણ ભગવાનની પૂજા કરવા જેવું છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ, તેનાથી સમાજનું ભલું થાય છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...