તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:જે વ્યક્તિ પોતાના ઉપર વિશ્વાસ રાખે છે, તે અન્ય લોકોનો વિશ્વાસ જીતી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખતાં નથી તો કોઈપણ કામમાં સફળતા મળી શકતી નથી

મુશ્કેલથી મુશ્કેલ કામ પણ સરળતાથી સફળ થઈ શકે છે, જો આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખીએ છીએ. જે લોકોમાં આત્મવિશ્વાસની ખામી છે, તેમને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આત્મવિશ્વાસ જ કોઈ કામમાં સફળ થવાનો પહેલો દાદરો છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...