સુવિચાર:કોઈપણ વ્યક્તિ ત્યાં સુધી હારતો નથી, જ્યાં સુધી તે હિંમત હારતો નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીવનમાં સુખ-શાંતિ ત્યારે આવે છે, જ્યારે અહંકાર, સ્વાર્થ અને ગુસ્સા જેવા અવગુણો આપણે છોડી દઈએ છીએ

જે લોકો સતત ગુસ્સો કરે છે, ઉતાવળમાં દરેક કામ કરે છે, તેમણે અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. અહંકાર, સ્વાર્થ અને ગુસ્સા જેવા અવગુણોથી બચવું અને ધૈર્ય સાથે કામ કરશો તો જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર.....