ચાણક્ય નીતિ:સુંદર અને વિશાળ પરિવારમાં જન્મ લેનાર વ્યક્તિ જો બુદ્ધિહીન હોય તો તેને માન-સન્માન મળતું નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાણક્યની નીતિઓને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

દિવસની શરૂઆત પ્રેરક અને લાઇફ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં વિચારોથી કરવામાં આવે તો દિવસભર પોઝિટિવ ફળ મળી શકે છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં અસફળતા અને દુઃખથી બચવાના સૂત્ર જણાવ્યાં છે. તેને જીવનમાં ઉતારી લેવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. ચાણક્યનો જન્મ પાટલિપુત્રમાં 375 ઈ.સ. પૂર્વે થયો હતો. તે સમયે બિહારના પટના શહેરને જ પાટલિપુત્ર કહેવામાં આવતું હતું.

ચાણક્યના સમયમાં ભારત વિવિધ રાજ્યોમાં વહેંચાયેલું હતું. ત્યારે ચાણક્યએ પોતાની નીતિઓથી ભારતને અખંડ દેશ બનાવ્યો. ચાણક્ય અર્થશાસ્ત્ર અને રાજનીતિના આચાર્ય હતાં. તેઓ તક્ષશિલામાં આચાર્ય હતાં. તેમનું મૃત્યુ 283 ઈ.સ. પૂર્વે થયું હતું.

જાણો ચાણક્યની થોડી એવી નીતિઓ, જેને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે....