તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:અન્ય લોકોની સફળતાની ઈર્ષ્યા કરવી તેના કરતાં આપણે જાતે જ આગળ વધીને સફળતા પ્રાપ્ત કરવી જોઈએ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસની શરૂઆત પ્રેરક વિચારો સાથે કરશો તો દિવસભર પોઝિટિવિટી જળવાયેલી રહેશે

જે લોકો અન્યની સફળતા જોઈને પરેશાન થાય છે, સફળ લોકોને જોઈને ઈર્ષ્યા કરે છે, તેઓ ક્યારેય સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. અન્ય લોકોની ઇર્ષ્યા કરવી તેના કરતા જાતે જ આગળ વધવુ અને સફળતા પ્રાપ્ત કરવી.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...