તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:સુંદરતાથી વધારે સારા ગુણોનું મહત્ત્વ છે, એટલે એવા વ્યક્તિને પસંદ કરો, જેનું મન ચહેરાથી વધારે સુંદર હોય

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવનમાં વિચારો પોઝિટિવ રાખશો અને ખરાબ આદતોને જલ્દી છોડી દેશો તો સુખ-શાંતિ મળી શકશે

જે લોકો માત્ર સુંદરતાને મહત્ત્વ આપે છે, તેઓ જીવનમાં અનેકવાર અન્ય લોકોના કારણે પરેશાનીનો સામનો કરે છે. સુંદરતાથી વધારે ગુણોને મહત્ત્વ આપવું જોઇએ. જે લોકોના ગુણ સારા છે, તેઓ હંમેશાં પોતાના સાથીઓની મદદ કરવા માટે વિચારે છે. એટલે ખરાબ કામ કરનાર લોકોથી દૂર જ રહેવું જોઇએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય વિચારો...