તુલસીદાસની દોહાવલી:વિદ્યા, વિનય, વિવેક, સાહસ, સારા કામ, સત્ય આ બધા ખરાબ સમયના સાથી હોય છે, તેમની મદદથી દરેક વિપત્તિઓ દૂર થઇ શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોસ્વામી તુલસીદાસે શ્રીરામચરિત માનસ સાથે જ દોહાવલી, વિનય પવિત્રા જેવા ગ્રંથોની પણ રચના કરી છે.

શ્રીરામચરિત માનસની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી. તુલસીદાસ સિવાય દોહાવલી, વિનય પત્રિકા જેવા ગ્રંથોની પણ રચના કરી છે. દોહાવલીમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, દોહામાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર છુપાયેલાં છે.

ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ સંવત્ 1554માં શ્રાવણ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં રાજાપુર ગામમાં થયો હતો. હાલ 2020 અને સંવત્ 2077 ચાલી રહ્યું છે.

તુલસીદાસજીના જન્મ વર્ષને લઇને અનેક પ્રકારના મતભેદ છે. થોડાં લોકોના જણાવ્યાં પ્રમાણે જન્મ વર્ષ 1511માં થયો હતો. રાજાપુરમાં જ શ્રીરામચરિત માનસ મંદિર છે, જ્યાં તુલસીદાસજીએ આ ગ્રંથની રચના કરી હતી. સંવત્ 1680માં 126 વર્ષે તુલસીદાસજીનું મૃત્યુ થયું હતું.

જાણો તુલસીદાસના ગ્રંથ દોહાવલીના થોડાં ખાસ દોહા...

આ પણ વાંચોઃ-

રાજા ભર્તૃહરિની નીતિઓ:માફી માંગવાનો ભાવ હોય તો કોઇ કવચની જરૂર નથી, ગુસ્સો હોય તો દુશ્મન અને વિદ્યા હોય તો ધન એકઠું કરવાની જરૂર નથી

ગ્રહ ગોચર/ બુધ-શુક્રના કારણે 16 નવેમ્બર સુધી અનેક લોકોની આર્થિક અને માનસિક સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે

નવેમ્બરનું બીજું સપ્તાહ/ હિંદુ કેલેન્ડર પ્રમાણે 9 થી 15 નવેમ્બર વચ્ચે ધનતેરસ અને દિવાળી જેવા મોટા પર્વ રહેશે

રમા એકાદશી/ દિવાળી પહેલાં આ દિવસે વ્રત અને પૂજાથી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે

અન્ય સમાચારો પણ છે...