તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Misrepresenting The Truth Is Not Its Victory, It Becomes Hypocrisy, Whatever Work We Do Should Not Be Different From The Truth

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:સત્યને ખોટી રીતે જાહેર કરવું તેનો વિજય નથી, પાખંડ બની જાય છે, આપણે જે પણ કામ કરીએ તે સત્યથી અલગ ન હોવું જોઇએ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એકવાર સ્વામી દયાનંદ સરસ્વતી પોતાના શિષ્યો સાથે બેઠા હતાં. ત્યાં વધારે ભીડ હતી નહીં. સ્વામીજી આદત હતી કે તેઓ દરેક વ્યક્તિની વાતને ખૂબ જ ગંભીરતા અને ઊંજાણ સાથએ સાંભળતા હતાં. પછી તેને પોતાના સત્યની કસોટીએ પારખતા હતાં, તે પછી જ તેનો જવાબ આપતાં હતાં. તેમનો એક શિષ્ય હતો, જે તેમની નજીક હતો. તેણે સ્વામીજીને કહ્યું કે તમે દરેક વાર એવું કહો છો કે આવું વેદોમાં લખાયેલું છે એટલે કરવું જોઇએ. આ પ્રકારની વાત તમે ન કરશો નહીં. સ્વામીજીએ પૂછ્યું, તો મારે શું કરવું જોઇએ? શિષ્યએ કહ્યું, તમે એવું કહો કે આ કામ કરવું જોઇએ કેમ કે મને ભગવાને સપનામાં આવીને આવું કરવાનું કહ્યું છે અથવા મેં સપનામાં આવું જોયું છે. જેથી સામે રહેલાં વ્યક્તિ ઉપર તમારો સારો પ્રભાવ પડશે. સ્વામીજી હસ્યાં. તેણે જણાવ આપ્યો, જુઓ હું સત્યનો પ્રચાર કરવા માટે નીકળ્યો છું. જો હું લોકોને એવું કહું કે મને ભગવાને સપનામાં આવીને એવું કહ્યું છે તો તે ખોટું હશે. સત્યનો પ્રચાર ખોટી વાત સાથે કરવો પાખંડ બનશે. હું પાખંડ કરવા ઇચ્છતો નથી.

બોધપાઠ- આપણે જે પણ કરીએ છીએ, તેને સત્ય અને યોગ્ય રસ્તા સાથે જ કરવું જોઇએ. કોઇની ચાપલૂસી કે ખરાબ સલાહમાં આવીને આપણો રસ્તો બદલવો આપણને લક્ષ્યથી ભટકાવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો