25 ડિસેમ્બર, શનિવારના રોજ દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ઉજવાશે. આ દિવસ ઈશુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઊજવાય છે. ઈશુના વિચારોને અપનાવવાથી આપણી બધી જ સમસ્યાઓ દૂર થઇ શકે છે અને જીવનમાં સુખ-શાંતિ સાથે જ સફળતા પણ બની રહે છે. જાણો ઈશુ ખ્રિસ્તના થોડા ખાસ વિચાર..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.