સુવિચાર:પોતાની જાતને કંટ્રોલમાં રાખવા માટે ધ્યાન કરો, સુખ અને દુઃખ ગમે તે સ્થિતિમાં આપણું મન શાંત રહે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવનમાં સુખ અને દુ:ખ તો આવતા જ રહે છે. મુશ્કેલ સમયમાં મન વિચલિત ન થાય તે માટે મનને શાંત અને એકાગ્ર રાખવું જરૂરી છે. જો મન શાંત ન હોય તો વિપરીત સમયે પરેશાનીઓ વધી જાય છે. એકાગ્રતા અને શાંતિ મેળવવા માટે આપણે દરરોજ થોડો સમય ધ્યાન અચૂક કરવું જોઈએ.ધ્યાન કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને મન શાંત રહે છે.

આવો જાણીએ સુવિચાર...