મકરસંક્રાંતિ:ઉત્તરાયણના દિવસે મેનેજમેન્ટના 10 બોધપાઠ; પ્રોફેશનલ હોય કે પર્સનલ, જીવનના દરેક સ્તરે સફળતા મેળવવાનાં સૂત્રો

4 મહિનો પહેલાલેખક: નિતિન આર. ઉપાધ્યાય
  • કૉપી લિંક
  • તલ-ગોળથી લઈને પતંગ સુધી જાણો મકરસંક્રાંતિના ખાસ સંદેશ

14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે એને જ સૂર્યનું સંક્રમણ એટલે સંક્રાંતિ કહેવામાં આવે છે. તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણમાં દિવસ મોટા અને રાત નાની થવા લાગે છે. મકરસંક્રાંતિ સૂર્યની ઉપાસનાનું પર્વ છે, પરંતુ આ એમાં જીવનની સફળતાનાં અનેક સૂત્રો છે. પ્રોફેશનલ લાઇફ હોય કે પર્સનલ, મકર સંક્રાંતિના તહેવારથી 10 બાબત શીખી શકાય છે, જેને અપનાવવાથી સફળતા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...